બિયારણનો દર અને બીજ માવજત







સોયાબીનની બીજ ની પસંદગી સારી ન કરી હોય તો સોયાબીનના ઉત્પાદનમાં કઈ વળશે  નહિ કારણ કે સોયાબીનમાં બીજની ગુણવત્તાનું ખુબ મહત્વ છે .વાવણી કરતાં પહેલા સંકોચાયેલા, ચીમળાયેલ અને ફૂગવાળા બીજને દૂર કરવા અને ફકત સારા બીજને જ વાવવા. સર્ટિફાઈડ અથવા સારી બીજ કંપનીનું બીજ લેવાનો આગ્રહ  રાખવો . બીજને વાવતા પહેલાં ૨૫૦ ગ્રામ પ્રતિ ૨૫ કિ.ગ્રા. બીજને રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી. તેમજ પ્રતિ કિલો બીજને ૩ થી ૪ ગ્રામ થાયરમ અથવા ૨.૫ ગ્રામ કાર્બેન્ડેઝીમ દવાનો પટ આપી વાવેતર કરવાથી ઉગતા બીજનો કહોવારો અટકાવી શકાય છે. ભારતમાં સોયાબીન માટે ઇગલ સીડ્સ મળે તો પ્રથમ પસંદગી અપાય .



0 comments