સોયાબીનમાં રાસાયણિક ખાતર પાયામાં આપવું ખુબ જરૂરી કેમ ?




યાદ રાખો 


સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી તેને

બધુ જ રાસાયણિક ખાતર પાયાના ખાતર તરીકે

આપવામાં આવે છે.

જયારે વધુ ઉપજ અને ફલ્લી ના વધારા માટે આપવાના ખાતરો સમયે સમયે ઉપરથી 
છઁટ્કાવમાં આપવાથી બહુ લાભ થાય છે . 





0 comments