19 19 19 5 ગ્રામ પ્રતિ લિટર ડાળીઓ ફાટે ત્યારે 30 થી 35 દિવસ
0 52 34 પાંચ ગ્રામ પ્રતિ લિટર ફૂલ આવે ત્યારે 40 થી 50 દિવસ
0 0 50. પાંચ ગ્રામ પ્રતિ લિટર દાણા ભરાય ત્યારે 60 થી 75 દિવસે
ખેતી પદ્ધતિ સુધારશે તો ખેતીમાં ઉત્પાદન વધશે, તમારી જમીન, તમારું પાણી, તમારી પાસે પિયતનું કયું સાધન છે તેના આધારે અને તમે નાના નાના કેટલા સુધારા કરો છો તેના આધારે સોયાબીનનું ઉત્પાદન વીઘે ૨૫ થી ૫૦ મણ દરેક ખેડૂત ભલે ન મેળવી શકે પરંતુ ગયા વર્ષ કરતા દોઢું તો કરી શકાય ને ? ચાલો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જોડાઈ ને એકબીજા માહિતીનું આદાન પ્રદાન કરી વધુ ઉપજ મેળવીને રાજકોટ જિલ્લાનું સોયાબીનનું ઉત્પાદન દોઢું કરી બતાવીયે.
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates