આંતરખેડ અને નીંદણ નિયંત્રણ :









(૧) પાકના ઉગાવા પહેલાં : ઓકઝીકલોરફેન અથવા ફલુકલોરાલીન હેકટરદીઠ ૦.૫ કિ.ગ્રા. ક્રિયાશીલ તત્વોના રૂપમાં આપવું, તથા ૩૦ દિવસે હાથથી નીંદામણ કરવું.

(૨) જરૂરિયાત પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસે પહેલું, અને ૩૦ થી ૪૦ દિવસે બીજું એમ બે વખત હાથથી નીંદામણ કરવું.

(૩) આંતરખેડ ૧૫ થી ૩૦ દિવસ બાદ વરાપના સમયે કરવી.

0 comments