સોયાબીનની ખેતી – પ્રો સોયા ટિપ્સ -6 સોયાબીનની પારવણી






આપણે ત્યાં સોયાબીનની વાવણી થઇ જાય પછી  પારવણી એક અગત્યની પ્રક્રિયા છે તે કરી શકાય પરંતુ   આવી નાની નાની ૨૦-૨૫ વાતો કરવા તૈયાર હોય તો વધુ ઉત્પાદન મળી શકે. વાવણી કરી દીધી અને ઉપજ લણવા જવું તેવું સોયાબીનમાં નહિ ચાલે.


ખેતી સુધારશે તો ખેતીમાં ઉત્પાદન વધશે, તમારી જમીન, તમારું પાણી, તમારી પાસે પિયતનું કયું સાધન છે તેના આધારે અને તમે નાના નાના કેટલા સુધારા કરો છો તેના આધારે સોયાબીનનું ઉત્પાદન ૨૫ થી ૫૦ મણ દરેક ખેડૂત ભલે ન મેળવી શકે પરંતુ ગયા વર્ષ કરતા દોઢું તો કરી શકાય ને ?





0 comments