સોયાબીનને કેવી આબોહવા જોઈએ ?



આ પાકને ગરમ અને ભેજવાળું હુંફાળું હવામાન માફક આવે છે. 28  થી 30  સે. તાપમાન તેને માફક આવે છે.  ઓછા તાપમાનને લીધે ફુલો મોડા આવે છે. જે વિસ્તારમાં ટૂંકો  દિવસ  હોય ત્યાં સોયાબીન સારા થાય છે કારણ કે તે સોર્ટ ડે  લેન્થ પાક છે.. . વધારે તાપમાન અસર થાય છે પાક ઉત્પાદન , તેલના ટાકા , ગુણવતામાં ઘટાડો થાય છે એટલે બહુ વહેલી કે બહુ મોડી વાવણી કરવાનું ટાળવું .



0 comments