સોયાબીનની ખેતીની પ્રો ટિપ્સ 1 સોયાબીનની ખેતી







તમે સોયાબીન નું વાવેતર કરવાના છો  તે જાણી આનંદ થયો, 

આપણા સોયાબીનના ગ્રુપમાં આપણે સોયાબીનનું વધુ ઉત્પાદન લેવાની ટેકનીક બાબતે વાત કરીશું . 

તમારા કોઈ મિત્રએ સોયાબીન કર્યું હોય અથવા કરવાના હોય તો અને ગયા વર્ષ કરતા તેને દોઢું ઉત્પાદના લેવું હોય તો આપણા ગ્રુપમાં જોડી દેજો. 

હું પ્રવીણ પટેલ આપને ટેલીગ્રામ અને વોટ્સઅપના માધ્યમથી અઠવાડિયે એક વાર નાની નાની સોયાબીનની વાતો જણાવીશ જે તમે અપનાવીને ઉપયોગ કરશો તો સોયાબીનનું ઉત્પાદન આપણે વધારી શકીશું. આપણા રાજકોટ જીલ્લામાં આપણે  ગયા વર્ષ કરતા દોઢું સોયાબીન પકાવીએ તો વિચારો  રાજકોટ જીલ્લાની આવક કેટલી વધે.





0 comments