સોયાબીન માટે જમીન સારી જોઈએ , સોયાબીનનું ઉત્પાદન કેમ ઘટે છે ? કારણ કે માટી ફળદ્રુપ રહી નથી .સેન્દ્રીય તત્વ થી લબાલબ જમીન જોઈએ , સમયે સમયે ઘટતા ખાતર નાખો , જો જમીનમાં પોષણ નહિ હોય તો પ્રશ્ન રહેશે, સોયાબીનમાટે ખતરો નું ફર્ટિગેશન કૃષિ નિષ્ણાંત પાસે થી માંગો .
.png)
0 comments