સોયાબીનમાં ખાતર પાયાનું







જૈવિક ખાતર 

10 26 26 ખાતર  50 કિલો પ્રતિ એકર 
નીમ ખોળ 50 કિલો પ્રતિ એકર 
બેન્ટોનાઈટ સલ્ફર 10 કિલો પ્રતિ એકર
જો ચુનાની માત્રા વધુ તો જીપસમ વાપરો 
ચૂના 4% થી વધુ તો જીપ્સમનો પ્રયોગ ન કરવો ક્ષારીય હોય ત્યારે આટલું ધ્યાન રાખવું 

જો કેલ્શિયમની માત્ર વધી જાય તો અગત્યના આઠ તત્વો છોડ લઈ શકતો નથી

0 comments