સોયાબીનની ખેતી – પ્રો સોયા ટિપ્સ -5 સોયાબીનને ભેજ જોઈએ




બહુ પાણી થઇ જાય તો સોયાબીનના મુળિયા પાણીને સહન કરી શકતા નથી, 


સોયાબીનને ભેજ જોઈએ પિયત નહિ, એટલે જ જો તમે ડ્રિપ પદ્ધતિ  લગાડો અને તેમાં ફર્ટીગેશન કરો તો તમારું ઉત્પાદન નીતારવાળી જમીનમાં ૫ થી ૧૦ મણ વધી શકે વિચાર તો કરો એક જ વર્ષમાં ડ્રીપની કીમત વસુલ કરવાની તાકાત સોયાબીન ધરાવે છે. 

પણ, સોયાબીનની ખેતી માટે નાની નાની ૨૦-૨૫ વાતો તમારે કરવી પડે કટોકટી અવસ્થાએ પાણી મળી જવાથી થતો ચમત્કાર ડ્રીપ કરી શકે મિત્રો





0 comments