સારા નિતાર વાળી મઘ્યમ કાળી જમીનમાં આ પાક સારો થાય છે. નિતાર નહિ હોય તો સોયાબીનના મૂળ સડી જશે. કાંપાળ, ગોરાડું કે રેતાળ સારા નીતારવાળી જમીન પણ પાકને માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી રેચક અને ક્ષારવાળી જમીન હોય ત્યાં આ પાક થતો નથી. ૬.૦ થી ૭.૫ પીએચ. ધરાવતી જમીન સોયાબીનને માફક આવે છે. સોયાબીનનું સારું ઉત્પાદન લેવું હશે તો સારી જમીનમાં પારવણી કરવી પડશે . છોડ થી છોડ ની હરીફાઈ અટકાવવા અંતર રાખવું પડશે . આપણા ગ્રુપમાં જોડાઈ રહો અને સોયાબીન વાવતા મિત્રોને પણ આ વાત જણાવો
.png)
0 comments