વધુ ઉત્પાદન તથા જમીનમાં જીવાણુઓની સારી પ્રવૃત્તિ માટે જમીન નિતારશક્તિ સારી હોવી જરૂરી છે.
સોયાબીન ચોમાસુ પાક હોઈ સામાન્ય રીતે પિયતની જરૂર રહેતી નથી
વરસાદ ખેંચાય તેવા સંજોગોમાં એક પિયત ફૂલ
આવતી વખતે અને બીજુ પિયત શીંગોમાં દાણા બંધાતી વખતે આપવું હિતાવહ છે.

.png)
0 comments