સોયાબીનને પાણી ભરાય રહે તેવી જમીન માફક આવતી નથી .જે જમીનમાં બહુ પાણી થઇ જાય, નિતાર સારો ન હોય તો સોયાબીનના મુળિયા પાણીને સહન કરી શકતા નથી સડી જાય છે . ટૂંકમાં સમજો કે સોયાબીનને ભેજ જોઈએ પિયત નહિ, એટલે જ જો તમે સબસીડીના ભાવે રોકાણ કરીને તમે ડ્રીપ લગાડો અને તેમાં જરૂરી ફર્ટીગેશન કરો તો તમારું ઉત્પાદન નીતારવાળી જમીનમાં ૫ થી ૧૦ મણ વધી શકે, વિચાર તો કરો એક જ વર્ષમાં ડ્રીપની કીમત વસુલ કરવાની તાકાત સોયાબીન ધરાવે છે. પણ, સોયાબીનની ખેતી માટે નાની નાની ૨૦-૨૫ વાતો તમારે કરવી પડે દા .ત .કટોકટી અવસ્થાએ પાણી મળી જવાથી થતો ચમત્કાર ડ્રીપ કરી શકે મિત્રો.

.png)
0 comments